નવી દિલ્હી: અમેરિકી સ્ટ્રાઈક (USA Air Strike) માં ઈરાની જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત  બાદ બદલાની કાર્યવાહીમાં ઈરાને ઈરાકમાં અમેરિકી સૈનાના બે ઠેકાણા પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ અગે પ્રથમ પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "બધુ ઠીક છે. (All is Well) હુમલાથી નુકસાન શું થયું તેની સમીક્ષા થઈ રહી છે. અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. કાલે સવારે નિવેદન આપીશ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big News: ઇરાનના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર બીજો હુમલો, ડઝનથી વધુ મિસાઇલો તાકી


ઈરાન: કાસિમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી, 35 લોકોના મોત, 48 ઘાયલ 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube